વડોદરા થી દાહોદ અને દાહોદ થી વડોદરા વચ્ચે અધ્યતન સુવિધા અને વીજ ઉત્પાદન કરતી મેમુ ટ્રેનનો પ્રારંભ રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અગ્રણીઓએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.