વડોદરા ખાતે રહેતા અને વેપારી રમેશભાઈ કાવલેંકર જે આબેહૂબ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ જેવો ચહેરો ધરાવે છે. તેઓ સભામાં પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.