અંબાજી મંદિરમા હાલમા મહામેલો ચાલી રહ્યો છે ત્યારે સંઘ વાળી લાઈનમાં ઉભેલા માંઈ ભક્તો ઘણા સમયથી ઊભા ઊભા આગળ ન જવા મળતા માંઈ ભકતોએ હાય રે પોલીસ હાય હાય ના નારા લગાવ્યા હતા.