મહેસાણાના ઊંઝામાં ભાજપ બુથ સમિતિના પ્રમુખોનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, આ વખતે 26 સીટ 5 લાખની લીડથી જીતવી છે તેમજ નુકસાની વાળા પીસને ટિકિટ ન અપાય.