કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે કુલીના કપડાં પહેર્યા અને મુસાફરોનો સામાન પણ ઉપાડ્યો.