સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દુધઇ ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇક લઇ ગઠિયો ફરાર થયો હતો, બાઈક ચોરી કરતા શખ્શ સીસીટીવીમાં કેદ થયો છે, આરોપી ડમ્પરમાંથી ઉતરી બાઇક ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો છે સ્થાનિક લોકો પાછળ દોડ્યા પરંતુ આરોપી બાઇકને લઇ ફરાર થયો હતો