Parliament Special session: 'આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર છે'- નવા સંસદભવનમાં પ્રવેશ પહેલા PM નરેન્દ્ર મોદી - parliament special session pm narendra modi addressed to press and said - GujaratTAK
દેશ-દુનિયા રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

Parliament Special session: ‘આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર છે’- નવા સંસદભવનમાં પ્રવેશ પહેલા PM નરેન્દ્ર મોદી

Parliament Special session: સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં કુલ આઠ બિલ રજૂ કરવામાં આવશે, જેમાંથી સરકારે ચાર બિલો રજૂ કર્યા છે. સોમવારે પ્રથમ દિવસે આઝાદી પછીના 75 વર્ષની ઉપલબ્ધિઓ પર ચર્ચા થશે અને સંસદને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે. બીજા દિવસે મંગળવારે સવારે તમામ સાંસદોને ગ્રુપ ફોટો માટે […]

Parliament Special session: સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં કુલ આઠ બિલ રજૂ કરવામાં આવશે, જેમાંથી સરકારે ચાર બિલો રજૂ કર્યા છે. સોમવારે પ્રથમ દિવસે આઝાદી પછીના 75 વર્ષની ઉપલબ્ધિઓ પર ચર્ચા થશે અને સંસદને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે. બીજા દિવસે મંગળવારે સવારે તમામ સાંસદોને ગ્રુપ ફોટો માટે બોલાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સત્રના પહેલા દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થશે. આ પછી 19 સપ્ટેમ્બરે નવી સંસદમાં કામકાજ શરૂ થશે. નવી સંસદ ભવન તરફ જતી વખતે સંસદના કર્મચારીઓ નહેરુ જેકેટ અને ખાકી રંગનું પેન્ટ પહેરશે.

Fisherman News: દીવથી ખદેડ્યા તો હવે ગુજરાતમાંથી પણ છત છીનવાઈ જવાની, જવું તો જવું ક્યાં?

શું બોલ્યા નરેન્દ્ર મોદી?

આ દરમિયાન સંસદ પરિસરમાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચંદ્ર પર તિરંગો લહેરાયો છે. શિવ શક્તિ પોઈન્ટ પ્રેરણાનું કેન્દ્ર બન્યો છે. ચંદ્રયાન 3 પ્રેરણાનું નવું કેન્દ્ર છે. જી-20ની અભૂતપૂર્વ સફળતા, સંભાવનાઓ અને સફળતા સાથે ભારત ગ્લોબલ સાઉથની અવાજ બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સત્ર નાનું છે પરંતુ સમયની દૃષ્ટિએ મોટું સત્ર છે. આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર હશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આખી દુનિયામાં આ (ચંદ્રયાન-3) જેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે આધુનિકતા અને ટેક્નોલોજી સાથે જોડાયેલી છે. અને જ્યારે આવું થાય છે, ત્યારે ઘણી તકો આપણા દ્વારે ઊભી રહે છે. આવતીકાલે ગણેશ ચતુર્થી છે, ગણેશજીને વિઘ્નહર્તા કહેવાય છે. હવે દેશની વિકાસયાત્રામાં કોઈ વિઘ્ન નહીં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતને હંમેશા એ વાત પર ગર્વ રહેશે કે આફ્રિકન યુનિયન જી-20નું કાયમી સભ્ય બન્યું છે. આ બધું ભારતના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. ગઈકાલે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સેન્ટર ‘યશોભૂમિ’ પણ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…