Kutch News: આવું કેવું રાજકારણ? ભાજપને તા.પં.ના પ્રમુખ-હોદ્દેદારોની નિમણૂંક કરવામાં કોંગ્રેસે આપ્યો ટેકો - kutch news bjp got support of congress for district president and other seats elections - GujaratTAK
આપણું ગુજરાત રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

Kutch News: આવું કેવું રાજકારણ? ભાજપને તા.પં.ના પ્રમુખ-હોદ્દેદારોની નિમણૂંક કરવામાં કોંગ્રેસે આપ્યો ટેકો

Kutch News: કચ્છમાં આજે તમામ દસ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગેસ શાસિત લખપત અને અબડાસા તાલુકા પંચાયતની આગામી અઢી વર્ષની સત્તા માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જ્યાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતા બન્ને સ્થળે ભાજપ તરફી પરિણામ જાહેર થયા હતા. કુલ 18 બેઠક ધરાવતી અબડાસા તાલુકાના […]

Kutch News: કચ્છમાં આજે તમામ દસ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગેસ શાસિત લખપત અને અબડાસા તાલુકા પંચાયતની આગામી અઢી વર્ષની સત્તા માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જ્યાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતા બન્ને સ્થળે ભાજપ તરફી પરિણામ જાહેર થયા હતા. કુલ 18 બેઠક ધરાવતી અબડાસા તાલુકાના પંચાયતમાં ભાજપના 8 સભ્યોને કોંગીના 2 સભ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે લખપતમાં ભાજપની સાત બેઠકને કોંગી સભ્યોની બે બેઠકનું બળ મળતા સાત્તામાં સ્થાન મળ્યું છે.

કોંગ્રેસના બીજા ઉમેદવારને મળ્યા 0 મત

આગામી અઢી વર્ષ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. નવ સભ્ય ધરાવતી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના બે સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતા ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર દયાબા જશુભા જાડેજાને નવ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જેનાબાઈ પડયારને સાત મત મળ્યા હતા. જોકે, કોંગ્રેસમાં એક જ જ્ઞાતિના બે ફોર્મ ભરાયા હતા જેમાં કોંગ્રેસના બીજા ઉમેદવાર સારાબાઇ ઇબ્રાહીમ કુંભારને 0 મત મળ્યા હતા.

Khodiyar Maa controversy: ‘રાક્ષસ તારું માતા ગમે ત્યારે હૃદય બેસાડી દેશે, આને દેશથી ખદેડો’- કબરાઉ બાપુ થયા આકરા

અબડાસા તાલુકાના પંચાયત પણ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવાઈ

અહી વરાડિયા બેઠક પરથી વિજેતા થયેલા ભાજપના મહાવીર સિંહ જુવાનસિંહ જાડેજા આગામી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર થયા છે. કુલ 18 બેઠકમાં ભાજપની 8 બેઠકને કોંગ્રસના બે સભ્યોએ સમર્થન કરતા ભાજપે 10 બેઠક સાથે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. ઉપપ્રમુખ તરીકે રમીલા બેન ગજરાના નામની જાહેરાત થતાં ઉપસ્થિત મોટી સંખ્યમાં ભાજપ સમર્થકોએ નવ નિયુક્ત હોદેદારોને શુભકામનાઓ પાઠવી વિજયને વધાવ્યો હતો.

અહીં કોંગ્રેસની આ હાલત જોતા કોંગ્રેસના નેતાઓ પર કેવી રીતે જનતા ભરોસો કરશે તેને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ જ્યાં સત્તા નથી તો પણ લડવું પણ નથી તેવી મનોદશામાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના જ ઉમેદવારને એક પણ વોટ નહીં મળવો તે માત્ર તે નેતા માટે જ નહીં સમગ્ર કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના છે. જેને કારણે એક બાજુ એવું પણ થાય કે આના કરતા તો રાજકારણમાંથી જ બધું સમેટી લે તો સારું, આ તો કેવું રાજકારણ?

(કૌશિક કાંટેચા, કચ્છ)

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…