ઇઝરાયેલ પર ત્રિપલ એટેકનો ખતરો! હમાસે તબાહી મચાવી હિજબુલ્લાહ- તાલીબાન પણ તૈયાર

ADVERTISEMENT

Hisbullah attack case
Hisbullah attack case
social share
google news

નવી દિલ્હી : ઇઝરાયેલ પર હમાસનો હુમલો કોઇ સામાન્ય હુમલો નથી. પરંતુ હમાસની તરફથી ઇઝરાયેલ પર કરાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. આ હુમલાએ ઇઝરાયેલની ગુપ્ત એજન્સી મોસાદને પણ નિષ્ફળ કરી દીધું છે. ઇઝરાયલે આ હુમલાના જવાબમાં વળતો હુમલો કર્યો છે. ગાઝા પટ્ટીમાં મોટા પ્રમાણમાં ઇઝરાયલી સેનાએ હવાઇ હુમલો કર્યો છે.

ગાઝાપટ્ટી જ હમાસનું કેન્દ્ર માનવામાં આવે છે

ગાઝાપટ્ટી જ હમાસનું કેન્દ્ર માનવામાં આવે છે. આ જ તે વિસ્તાર છે, જે અંગે ઇઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે અનેક વર્ષોથી સંઘર્ષ થતો આવ્યો છે. હવે આ હુમલા બાદ સ્થિતિ એવી છે કે એક તરફ હિઝબુલ્લાહ લેબનાનના લડાકુ બોર્ડર પર એકત્ર થઇ રહ્યા છે, બીજી તરફ તાલિબાન પણ ફિલિસ્તીનની મદદ માટે તૈયાર છે. એવામાં ઇઝરાયેલ પર ટ્રિપલ ખતરો મંડરાઇ રહ્યો છે.

હિઝબુલ્લાહ અને તાલીબાન હુમલો કરવાની તૈયારીમાં

હમાસ, હિઝબુલ્લાહ લેબનાન અને તાલિબાન તમામ સંગઠન છે. જિને અનેક દેશોએ માન્યતા આપી છે કે, અનેક દેશોએ તેને આતંકવાદી સંગઠન બતાવીને પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે આ ત્રણેય સંગઠનો હિજબુલ્લાની સ્થિતિ હવે પહેલા જેવી મજબુત નથી. જો કે ઇરાનની મહેરબાનીથી આ સંગઠન આજે પણ સક્રિય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT