રાજનીતિ મારે ઉછીની લેવાની જરૂર નથી, જાહેર જીવનમાં હું સતત એક્ટિવ છું- શંકર સિંહ વાઘેલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાર્થ વ્યાસ/અમદાવાદઃ GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ રાજનીતિ કરિયરમાં કમબેક અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે રાજનીતિ મારા લોહીમાં છે અને સતત જાહેર જીવનામાં સક્રિય રહ્યો છું.

જાહેર જીવનમાં સતત સક્રિય રહ્યો છું- શંકરસિંહ વાઘેલા
હું કોવિડ સમયે તમામ અનુમતિ લીધા પછી મહામારી વચ્ચે પણ લોકોની સેવા કરવા બહાર જતો આવ્યો છું. આ દરમિયાન કોવિડ લેબ ટેસ્ટિંગમાં કાર્યરત તમામ મેડિકલ સ્ટાફની મુલાકાત લેતો હતો. ત્યારપછી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોય ત્યાં પણ લોકોની સેવા કરવા માટે હું ત્યાં પહોંચી જતો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT