Earthquake Prediction: આ વૈજ્ઞાનિક ગ્રહ-નક્ષત્રોને આધારે કરે છે સટીક ભવિષ્યવાણી

ADVERTISEMENT

Earth quake in Nepal
Earth quake in Nepal
social share
google news

નવી દિલ્હી : નેધરલેન્ડના ભૂકંપ વૈજ્ઞાનિક ફ્રેંક હૂગરબીટ્સ પોતાની ભવિષ્યવાણી અંગે જાણીતા છે. ભૂકંપનો અંદાજ લગાવવાની પદ્ધતી પણ એકદમ અલગ અને નવી છે. જ્યારે પણ ક્યાંય ભૂકંપ આવવાનો હોય છે, તેના પહેલા તેઓ ભવિષ્યવાણી કરી દે છે. તુર્કી, સીરિયા અને અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની સટીક ભવિષ્યવાણી કરી હતી. હવે પાકિસ્તાનના લોકો ગભરાયેલા છે.

Frank Hoogerbeets Earthquake

ફ્રેંક સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે (SSGEOS) નામના વૈજ્ઞાનિક સંસ્થામાં રિસર્ચર છે. 30 સપ્ટેમ્બરે તેમણે એક ભવિષ્યવાણી કરી હતી. પાકિસ્તાન અને તેમની આસપાસ વિસ્તારમાં તગડો ભૂકંપ આવે તેવી આગાહી કરી છે. કારણ કે તેમને પાકિસ્તાનના ઉપર વાયુમંડળમાં પરિવર્તન દેખાઇ રહ્યું છે. જો કે આ ભૂકંપ ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે.

ADVERTISEMENT

Frank Hoogerbeets Earthquake

આ અગાઉ આ જ વર્ષે માર્ચમાં અફઘાનિસ્તાનના જૂર્મ ગામની નજીક 40 કિલોમીટર 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. કેન્દ્ર હિંદુકૂશ પહાડોની નીચે જમીનની અંદર 187.6 કિલોમીટરની ઉંડાઇમાં હતો. આ ભૂકંપના કારણે કજાકિસ્તાન, પાકિસ્તાન, તજાકિસ્તાન, ચીન, ભારત ઉજબેકિસ્તાન અને કિર્ગિસ્તાન હલી ગયું હતું.

ADVERTISEMENT

Frank Hoogerbeets Earthquake

ADVERTISEMENT

સૌથી ચોંકાવનારી બાબત છે કે, અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવવાનો છે, તેની ભવિષ્યવાણી 24 કલાક પહેલા ફ્રેંક હૂગરબીટ્સે કરી હતી. તેની પહેલા તુર્કી ભૂકંપ અંગે જણાવ્યું હતું. ફ્રેંક ભૂકંપોની ગણતરી ચંદ્રની બદલતી સ્થિતિ અને અન્ય ગ્રહોની સાથે થનારા કંજક્શનના આધારે કરે છે.

Frank Hoogerbeets Earthquake

ફ્રેંક આ ગ્રહોની સ્થિતિ બદલવાથી પૃથ્વી વાયુમંડળ પર પડનારી અસર, ચુંબકીય ફિલ્ડ પર થનારી અસર વગેરેનો અભ્યાસ કર્યા બાદ ભવિષ્યવાણી કરે છે. ફ્રેંક કહે છે કે, તેણે આ ગણતરી ગ્રહોની જિયોમેટ્રી અને લૂનર પીક્સના આધારે SSGI ગ્રાફ બનાવીને કરી છે.

Frank Hoogerbeets Earthquake

માર્ચમાં સુરજ-બુધ-ગુરૂનું કંજક્શન થઇ રહ્યું હતું. 21 માર્ચે ચંદ્રનો આકાર પણ બદલ્યો હતો. ફ્રેંકે જણાવ્યું હતું કે, એવી સ્થિતિમાં વિશ્વના અલગ અલગ સ્થળો પર 6 થી 6.9 બીચનો ભૂકંપ આવી શકે છે. આશંકા 22 માર્ચે આવવાની છે. SSGEOS નેધરલેડન્ડમાં આવેલા એર રિસર્ચ ઇન્ટીટ્યૂટ છે, જ્યાં ફ્રેંક કામ કરે છે. તેમણે ભૂકંપોની ભવિષ્યવાણી કરવામાં ઘણું વધારે રિસર્ચ કર્યું છે. અનેક પ્રકારના સોફ્ટવેર રિલીઝ કરવામાં આવ્યા છે. જેમ જેમ સોલપેજ અને એસએસજીઆઇ સોલપેજના કામ કરવાની પદ્ધતીના ગ્રહોની સ્થિતિ,કંજક્શન વગેરે અંગે પણ છે.

Frank Hoogerbeets Earthquake

થોડા સમય બાદ સોલપેજની સાથે SSGI એલ્ગોરિધનને જોડી દેવામાં આવશે. જેથી વધારે સટીક ભવિષ્યવાણી કરવામાં આવી શકે. ભૂકંપની ભવિષ્યવાણી કરવાનો કોઇ સાયન્ટીફિક પદ્ધતી નથી પરંતુ હૂગરબીટ્સનો દાવો કરે છે કે તેઓ ગ્રહોની સ્થિતિ જોઇને તે જણાવી શકે છે પૃથ્વી પર ભૂકંપ ક્યારે આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT