મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા વિરુદ્ધ પત્નીએ લગાવ્યો મારામારીનો આરોપ, ફરિયાદ દાખલ
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા (vivek bindra) વિરુદ્ધ તેની પત્નીએ મારપીટ કરવાનો કેસ દાખલ થયો છે. 6 ડિસેમ્બર, 2023 ના રોજ તેમણે…
ADVERTISEMENT
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા (vivek bindra) વિરુદ્ધ તેની પત્નીએ મારપીટ કરવાનો કેસ દાખલ થયો છે. 6 ડિસેમ્બર, 2023 ના રોજ તેમણે યાનિકા સાથે લગ્ન કર્યા હતા. 14 ડિસેમ્બરે તેમની વિરુદ્ધ કેસ દાખલ થઇ ગયો છે. નોએડા પોલીસનું કહેવું છે કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા (vivek bindra)ની વિરુદ્ધ પત્ની સાથે મારપીટ કરવાનો કેસ દાખલ થયો છે. વિવેક બિંદ્રા (vivek bindra) યૂટ્યૂબર હોવાની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. 6 ડિસેમ્બર, 2023 ના રોજ તેમણે યાનિકા સાથે લગ્ન કર્યા હતા. 14 ડિસેમ્બરે તેમની વિરુદ્ધ કેસ દાખલ થયો છે. વિવેક બિંદ્રા (vivek bindra) પર આરોપ છે કે, તેમણે પત્ની સાથે મારામારી કરી હતી. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT