વિશાખાપટ્ટનમ :ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમ વન ડેમાં ભારતને ખુબ જ શરમજનક પરાજય મળ્યો છે. ભારતીય ટીમે 11 ઓવરની અંદર જ મેચને 10 વિકેટથી ગુમાવી દીધી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરતા 117 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 39 ઓવરમાં જ લક્ષ્યને પ્રાપ્ત કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. જે તેના માટે સાચો સાબિત થયો હતો. મિચેલ સ્ટાર્કની ખતરનાક બોલિંગે ટીમ ઇન્ડિયાને ઘુંટણીયા પર લાવી દેવા માટે મજબુર કરી દીધા હતા. મિચેલ સ્ટાર્કે આ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. ભારતની તરફથી 31 રન બનાવનારા વિરાટ કોહલી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. વનડે ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની આ ત્રીજી સૌથી મોટી જીત છે. તેણે 234 બોલ બાકી હતાને ભારતને 10 વિકેટથી પરાજીત કરી દીધું હતું.
નીતા-મુકેશ અંબાણીની ઈવેન્ટમાં સેલેબ્સનો દબદબો, દિગ્ગજ કલાકારો રહ્યા હાજર
જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા
‘હું હાઉસવાઈફ રહીશ…’, બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ
1 કરોડ ફી વાળી સ્કૂલ, ખાસિયતો જાણીને દંગ રહી જશો
નીતા અંબાણીનું ‘રઘુપતિ રાધવ’ પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ
બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ
ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઓપનીંગઃ જુઓ ખાસ તસવીરો
દારૂના નશામાં આ 5 ખેલાડીઓએ કરી ચૂક્યા છે હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો