વાયુસેનાનું અનોખું કરતબ: આકાશમાંથી વિશાળ હોડી ફેંકી, ઓપરેશન જોઇ તમે પણ ધબકારો ચુકી જશો - air forces unique feat throwing a huge boat from the sky - GujaratTAK
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

વાયુસેનાનું અનોખું કરતબ: આકાશમાંથી વિશાળ હોડી ફેંકી, ઓપરેશન જોઇ તમે પણ ધબકારો ચુકી જશો

નવી દિલ્હી : આકાશથી માંડીને સમુદ્ર અને ધરી સુધી પોતાની મારક ક્ષમતાઓ વધારવાના ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેના, નેવી અને પાયદળ સમય-સમય સંયુક્ત અભ્યાસ કરતી રહે છે. આ જ પ્રકારનો અભ્યાસનો એક વીડિયો વાયુસેનાએ શેર કર્યો છે. જેને જોઇને દુશ્મનો ધ્રુજી જશે. વાયુસેનાએ ભારે વહન ક્ષમતા ધરાવતા C-17 આકાશમાંથી નેવીની એક હોડીને સુરક્ષીત રીતે ઉંડા સમુદ્રમાં ઉતારી […]
Air india case

નવી દિલ્હી : આકાશથી માંડીને સમુદ્ર અને ધરી સુધી પોતાની મારક ક્ષમતાઓ વધારવાના ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેના, નેવી અને પાયદળ સમય-સમય સંયુક્ત અભ્યાસ કરતી રહે છે. આ જ પ્રકારનો અભ્યાસનો એક વીડિયો વાયુસેનાએ શેર કર્યો છે. જેને જોઇને દુશ્મનો ધ્રુજી જશે. વાયુસેનાએ ભારે વહન ક્ષમતા ધરાવતા C-17 આકાશમાંથી નેવીની એક હોડીને સુરક્ષીત રીતે ઉંડા સમુદ્રમાં ઉતારી હતી.

https://x.com/IAF_MCC/status/1704134282548281495?s=20

ભારતીય વાયુસેનાએ પોતાના અધિકારીક X હેન્ડલથી વીડિયો શેર કરતા લખ્યું કે, એક સાથે કામ કરવામાં આવે તો અસીમિત સંભાવનાઓ છે. તેણે લખ્યું કે, એક સાથે કરાયેલા એક ઉલ્લેખનીય અભ્યાસમાં IAF C-17 ભારતીય નૌસેનાની એક કઠોર હોડી ઇન્ફલેટેબલ હોડીને ઉંડા સમુદ્રમાં ફેંકી હતી. એક સાથે અસીમિત સંભાવનાઓ.

વીડિયોમાં જોઇ શકાય છે કે, વાયુસેનાના C-17 વિમાનથી પેરાશુટ સાથેની હોડી ફેંકવામાં આવી હતી. વીડિયોની સાથે કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી છે. તેમાં જોઇ શકાય છે કે, સમુદ્રમાં ઉતરેલી હોડી પર ભારતીય સેનાઓના જવાનો સવાર છે ત્યાં ઉપરથી વાયુસેનાનું C-17 વિમાન પસાર થઇ રહેલું જોઇ શકાય છે.

https://x.com/westerncomd_IA/status/1703366632125415633?s=20

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ભારતીય સેનાએ પણ એક ખુબ જ હૈરતઅંગેજ કરનારો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ભારતીય સેનાના જવાન વાયુસેનાના વિમાનમાં બેઠા હતા. ત્યાર બાદ તેઓ પોતાના એક એક કરીને દોરડાની મદદથી પોતાની સાથે ખુંખાર પ્રશિક્ષિત ડોગને લઇને નીચે ઉતરે છે. આ અભ્યાસ દિવસે અને રાત્રે બંન્નેમાં કરવામાં આવ્યા હતા. સેનાની પશ્ચિમી કમાને વીડિયો શેર કરતા લખ્યું કે, સ્પેશિયલ ફોર્સેને કોઇ પણ ધરતી આધારિત ખતરાને બેઅસર કરવા માટે ભારતીય વાયુસેનાની સાથે સંયુક્ત ટ્રેનિંગમાં ખાસ હેલિબોર્ન ઓપરેશનને અંજામ આપ્યો હતો.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…