Interim Budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત વચગાળા બજેટ પાછળના આ 11 મુખ્ય ચહેરાઓ
Interim Budget 2024: ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ વાચગાળાનું બજેટ રજૂ કરશે. આપણે બધા જાણીએ છીએ કે આ એક વચગાળાનું હશે. બજેટની તૈયારી…
ADVERTISEMENT
Interim Budget 2024: ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ વાચગાળાનું બજેટ રજૂ કરશે. આપણે બધા જાણીએ છીએ કે આ એક વચગાળાનું હશે. બજેટની તૈયારી પાછળના કેટલાક હીરો કે જે તેને સાચો ઘાટ આપે છે તે લોકો વિશે સામાન્ય રીતે કોઈ વાત કરતું નથી. તો ચાલો આપણે એવા જ કેટલાક બજેટ પાછળ રહેલા મુખ્ય ચહેરાઓ વિશે વાત કરીએ કે જે બજેટ પાછળનું મગજ કહી શકાય છે.
ભારતના નાણા મંત્રી સીતારમણ ઉપરાંત, વચગાળાના બજેટ 2024ની ટીમ વિશે જાણીએ
1.ટી. વી. સોમનાથન
નાણા સચિવ
ADVERTISEMENT
2.સંજય મલ્હોત્રા
મહેસૂલ સચિવ
3.અજય શેઠ
આર્થિક બાબતોના વિભાગના સચિવ
ADVERTISEMENT
4.તુહિન કાન્તા પાંડે
ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગના સચિવ
ADVERTISEMENT
5.વિવેક જોષી
નાણાકીય સેવાઓ વિભાગના સચિવ
6.વી અનંત નાગેશ્વરન
મુખ્ય આર્થિક સલાહકાર
7.પી. કે. મિશ્રા
પીએમના અગ્ર સચિવ
8.અરવિંદ શ્રીવાસ્તવ
એડિશનલ સચિવ, પીએમઓ
9.પુણ્ય સલીલા શ્રીવાસ્તવ
એડિશનલ સચિવ, પીએમઓ
10.હરિ રંજન રાવ
એડિશનલ સચિવ, પીએમઓ
11.આતિશ ચંદ્ર
એડિશનલ સચિવ, પીએમઓ
મહિલાઓ અને ખેડૂતો માટે થશે મોટી જાહેરાત!
સંસદનું આ બજેટ સત્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સત્ર હશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને મળતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે.
ADVERTISEMENT