लाइव
Gujarat News 16 February LIVE : બિકાનેર હાઈવે પર કંપારી છૂટી જાય તેવો અકસ્માત, 5 ગુજરાતીઓના મૃત્યુ
Gujarat News 16 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 16 February LIVE
Gujarat News 16 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:14 PM • 16 Feb 2024નવસારીમાં એસટી ડેપોનો સ્લેબ થયો ધરાશયીચીખલીમાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ થયો ધરાશયી ડેપોની પાછળનો મોટો સ્લેબ પડતાં 6 જેટલા કામદારો ઘાયલ
- 02:23 PM • 16 Feb 2024ગિફ્ટ સિટીમાં દારૂની છુટ આપવાનો મુદ્દો પહોચ્યો હાઇકોર્ટગિફ્ટ સિટીમાં દારૂની છુટ મામલે હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી દારૂ પીધા બાદ મહિલા ઉત્પિડન, બળાત્કાર અને અકસ્માતની સંખ્યાઓમાં વધારો થવાનો ભય અરજીમાં વ્યક્ત કરાયો
- 02:17 PM • 16 Feb 2024ખેડૂત આંદોલનમાં પ્રથમ મૃત્યુપંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે એક વૃદ્ધ ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતક અન્નદાતાની ઓળખ 78 વર્ષીય જ્ઞાન સિંહ તરીકે થઈ છે
- 02:17 PM • 16 Feb 2024ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકોકોંગ્રેસે જણાવ્યું કે આવકવેરા રિટર્નના આધારે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. આ બંને ખાતામાંથી 210 કરોડ રૂપિયાની રિકવરીનો પણ આદેશ આપ્યો છે.
- 10:04 AM • 16 Feb 2024દિલ્હી કલર ફેક્ટરીમાં આગ લાગતા 11 લોકો સળગ્યાદિલ્હીના અલીપુરના દયાલપુર માર્કેટમાં ગુરુવારે સાંજે કલર ફેક્ટરીમાં આગ લાગતાં 11થી વધુ લોકો જીવતા સળગી ગયા છે. આ ઘટના ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી.
- 09:58 AM • 16 Feb 2024બિકાનેર હાઈવે પર ભયાનક અકસ્માતબિકાનેર નેશનલ હાઈવે પર ટ્રક અને ટાવેરા વચ્ચે ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. પોલીસ અધિક્ષક તેજસ્વની ગૌતમ પાસેથી મળેલી માહિતી મુજબ તમામ મૃતકો ગુજરાતના રહેવાસી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT