બાંગ્લાદેશી પ્રેમ કહાની! પ્રેમિકાની કેદમાંથી માંડ માંડ પરત આવ્યો અજય, ગોંધીને લોહીલુહાણ કરતી પ્રેમિકા
મુરાદાબાદ : સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીની જેમ જ યુપીના અજય સૈની અને તેની બાંગ્લાદેશી પ્રેમિકાઓ જૂલિયા અખ્તરની વાત ચર્ચામાં આવી હતી. જૂલિયાએ મુરાદાબાદ…
ADVERTISEMENT
મુરાદાબાદ : સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીની જેમ જ યુપીના અજય સૈની અને તેની બાંગ્લાદેશી પ્રેમિકાઓ જૂલિયા અખ્તરની વાત ચર્ચામાં આવી હતી. જૂલિયાએ મુરાદાબાદ પહોંચીને હિંદૂ રિતિવિરાજથી પહેલા અજય સાથે લગ્ન કર્યા અને ત્યાર બાદ અજય પોતાની પત્ની જુલિયા સાથે બાંગ્લાદેશ જતો રહ્યો હતો. અજયની માંએ એસએસપીને મળીને પોતાના પુત્રને પરત લઇ જવા માટેની અપીલ કરી હતી. હવે અઝય બાંગ્લાદેશથી પરત મુરાદાબાદ આવી ગયો છે. અહીં પોલીસ અને લોકલ ઇન્ટેલિજેન્સે અનેક કલાકો સુધી પુછપરછ કરી હતી. આ દરમિયાન અજયે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.
સૈની પ્રેમને પામવા માટે બાંગ્લાદેશ જતો રહ્યો
પોલીસે જણાવ્યું કે, અજય સૈની પોતાના પરિવાર સાથે વિવાદના કારણે બાંગ્લાદેશ જતો રહ્યો હતો. તેને જૂલિયા અખ્તરે બંધક બનાવી લીધો હતો. અજયની પુછપરછમાં પોલીસને જણાવ્યું કે, તેની અને જુલિયાની મુલાકાત વર્ષ 2017 માં ફેસબુક પર થઇ હતી. બંન્નેએ એક બીજાના મોબાઇલ નંબર લીધા અને વાતચીત કરવા લાગ્યા. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ હતી.
પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી
સીઓ સિવિલ લાઇન્સ અર્પિત કપૂરે જણાવ્યું કે, અજય રવિવારે પોતાની માતા અને ભાઇની સાથે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન આવ્યો હતો. પુછપરછમાં તેણે જણાવ્યું કે, ફેસબુક પર તેની બાંગ્લાદેશની જુલિયા સાથે વાત થતી હતી. સારી મિત્રતા પણ થઇ ગઇ હતી. ત્યાર બાદ બંન્નેએ એક બીજાના મોબાઇલ નંબર લીધા અને વ્હોટ્સએપ દ્વારા ચેટિંગ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
ADVERTISEMENT
2020 માં મુરાદાબાદ આવવાની હતી જુલિયા અખ્તર
અજયે પોલીસ પુછપરછમાં જણાવ્યું કે, 2020 માં જૂલિયા તેને મળવા મુરાદાબાદ આવવાના હતા પરંતુ કોવિડ 19 આવતા પહેલા તેઓ મુરાદાબાદ નહી આવી શકે. ત્યાર બાદ 2022 ની પોતાની પુત્રી હલીમાને લઇને વીઝા દ્વારા મુરાદાબાદ આવી અને ધર્મપરિવર્તન કરીને લગ્ન કરી લીધા અને અજય પણ તેની સાથે બાંગ્લાદેશ જતો રહ્યો હતો.
અજયના લોહીથી લથબથ ફોટો થયા વાયરલ
અજયના લોહીમાં લથબથ વાયરલ થઇ રહ્યા હતા. આ અંગે અજયે જણાવ્યું કે, તેનો વરસાદમાં પગ લપસી ગયો હતો. જેના કારણે તેને ઇજા પહોંચી હતી. પૂર્વમાં એસએસપી હેમરાજ મીણાએ પણ આજતકને માહિતી આપી હતી કે, અજયે પોલીસને જણાવ્યું કે, તેને કોઇ પણ પ્રકારની સમસ્યા નથી. તે પોતાની જ મરજીથી બાંગ્લાદેશ ગયો હતો.
ADVERTISEMENT
જુલિયા તેને પશ્ચિમ બંગાળ સુધી છોડવા આવી
અજયે પોલીસને જણાવ્યું કે, જુલિયા તેને બોર્ડર પાર કરાવીને પશ્ચિમ બંગાળ સુધી છોડીને ગઇ હતી. સીઓ સિવિલ લાયન્સ અર્પિત કપુરે જણાવ્યું કે, અજય કઇ રીતે ભારત આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસેપુછપરછ કરી હતીઅજયે જણાવ્યું કે, પરિવારે તેની લડાઇ તઇ હતી. થોડા વિવાદ બાદ પોતાની પત્ની જુલિયા અખ્તરની સાથે બાંગ્લાદેશ જતો રહ્યો હતો. અજય સાથે રવિવારે LIU ઓફીસમાં પુછપરછ કરવામાં આવી હતી. જો કે તેણે મીડિયા સાથે આ અંગે કોઇ વાત કરી નહોતી.
ADVERTISEMENT
ADVERTISEMENT