ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલનો પણ વિડીયો આવ્યો સામે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ નવા નવા દાવ પેચ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં હવે જુના વિડીયો શેર થવાનો ટ્રેન્ડ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ નવા નવા દાવ પેચ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં હવે જુના વિડીયો શેર થવાનો ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે પહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ ત્યાર બાદ ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલનો પણ વિડીયો શેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જુના વિડીયો શેર થવા લાગ્યા છે જેમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું રાજીનામું પણ લેવામાં આવ્યું હતું. ત્યારે બાદ ગોપાલ ઇટાલિયાના પણ વિડીયો વાઇરલ થયા જેમાં ઇટાલિયાની દિલ્હીમાં પૂછપરછ થઈ અને હવે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે અને કહ્યું કે કેજરીવાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે “દેશદ્રોહી” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તમે એક નજર નાખો હવે કેજરીવાલે શું જવાબ આપવાનો છે?
भारत के वडाप्रधान श्री नरेंद्र भाई मोदी के लिए केजरीवाल ने” देशद्रोही” जैसे शब्द का इस्तेमाल किया । आप देख लीजिए । अब केजरीवाल को क्या जवाब देना है? pic.twitter.com/EIABWRpoZ7
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) October 17, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
કેજરીવાલ આ વિડીયોમાં બોલી રહ્યા છે કે, મોદીએ આતંકવાદી સાથે સેટિંગ કર્યું છે. હવે તેની પોલ ખોલવાની જરૂરૂ છે. મોદી દેશદ્રોહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT