Navratriની રાત્રે ચોકે ચોક ગરબીઓ અને અર્વાચીન ગરબાઓનું આયોજન, પોલીસની કામગીરી વધી| Gujarat Tak
Navratriનું સમગ્ર રાજ્યમાં ખૂબ જ મહત્વ રહેલું છે
ADVERTISEMENT
Navratriનું સમગ્ર રાજ્યમાં ખૂબ જ મહત્વ રહેલું છે
Navratriનું સમગ્ર રાજ્યમાં ખૂબ જ મહત્વ રહેલું છે.રાજ્યના તમામ શહેરોમાં નવરાત્રીની રાત્રે ચોકે ચોક ગરબીઓ અને અર્વાચીન ગરબાઓનું આયોજન થતું હોય છે.પરંતુ આ નવ દિવસમાં પોલીસની કામગીરી પણ વધી જતી હોય છે. કારણકે આ નવ દિવસમાં શક્તિ રૂપી બહેનોનિ સુરક્ષાનિ જવાબદારી પોલીસની હોય છે. ત્યારે શહેર પોલીસ પેટ્રોલિંગ
સતત કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Police Sequrity in Navratri
ADVERTISEMENT