અમદાવાદ જામ થઈ ગયુંઃ વરસાદની દે દના દન, વિકાસનું રૌદ્ર સ્વરૂપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં વરસાદની દે દના દન શરૂ થાય અને તંત્રના ધબકારા ના વધે તેવું કદાચ નહીં બનતું હોય.વરસાદમાં ભારે ઉહાપોહ મચી જાય છે ખાસ કરીને ત્યારે જ્યારે વાહનો રસ્તામાં ચક્કાજામ થઈ જાય છે. અમદાવાદમાં આવા દ્રશ્યો હાલ ઠેર ઠેર છે. વાહનો લોકોના બંધ થયાની ઘટનાઓ છે, લોકો વરસાદી પાણીમાં ચાલતા, ઓફિસથી પાછા જતા, કોઈને હોસ્પિટલ લઈ જતા, કોઈને કોઈ કારણસર ફસાયેલા લોકોને આ વાત કદાચ હાલ ખબર પડે પણ થોડા સમય પછી ફરી ઈંડિયા મેચ જીતી જાય અને જનતા ભોળી બધું ફરી ભુલી જાય. આ ટુંકી યાદ શક્તિની અસર છેલ્લા ઘણા સમયથી વધારે જોવા મળી રહી છે.

મોંઘીદાટ કારના કચ્ચરઘાણઃ જૂનાગઢમાં વરસાદની બેટિંગે વાનનોના કર્યા આવા હાલઃ Photos

અહીં આવા જ કેટલાક દ્રશ્યો અમે આપની સામે દર્શાવ્યા છે જ્યાં તંત્રની પ્રિમોન્સુન કામગીરી, તંત્રની ડ્રેનેજની કામગીરી, તંત્રની રોડ હનાવવાથી લઈ નાના અમથા ખાડા પણ ખોદીને બ્રિજ બનાવવા સહિતની કામગીરીઓનો સુમેળ એવો બન્યો છે કે માણસ હાલ આ સ્થિતિમાં આવીને ઊભો છે. જુઓ Videos

ADVERTISEMENT

 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT