દક્ષિણ ગુજરાતઃ શરૂઆતથી જ હર્ષ સંઘવી આગળ, જાણો જાણો આપ-કોંગ્રેસ ક્યાં આગળ
સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાબાં સમયથી રાજકીય ધમાસાણ ચાલ્યા પછી હવે આજે પરિણામનો દિવસ છે. આજે કોણ કેટલું પાણીમાં છે તે પાણી જનતાએ માપી નાખ્યું…
ADVERTISEMENT
સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લાબાં સમયથી રાજકીય ધમાસાણ ચાલ્યા પછી હવે આજે પરિણામનો દિવસ છે. આજે કોણ કેટલું પાણીમાં છે તે પાણી જનતાએ માપી નાખ્યું છે. મતગણતરી આજે ચાલી રહી છે જેમાં લગભગ બપોર સુધીમાં ગુજરાતની વિધાનસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે હાલ દક્ષિણ ગુજરાતમાં જે બેઠકો પર સતત લોકોની નજર હતી તે બેઠકો પર કોણ આગળ ચાલી રહ્યું છે અને કોણ પાછલ તે આપણે જાણીએ.
વિધાનસભા બેઠકો પર સતત મતોની ગણતરી થઈ રહી છે ત્યારે આજે સવારે મત ગણતરી શરૂ કરાઈ ત્યારથી ભાજપ આગળ ચાલી રહી છે. મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીના વરાછા રોડના ઉમેદવાર અલ્પેશ કથિરિયા અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પાછળ ચાલી રહ્યા છે.
બેઠક | ઉમેદવાર | પાર્ટી |
ઓલપાડ | મુકેશ પટેલ | ભાજપ |
માંગરોળ | ગણપત વસાવા | ભાજપ |
માંડવી (ST) | કુંવરજી હલપતિ | ભાજપ |
કામરેજ | પ્રફુલ પાનસેરીયા | ભાજપ |
સુરત પૂર્વ | અસલમ સાઈકલવાલા | કોંગ્રેસ |
સુરત ઉત્તર | કાંતિ બલ્લર | ભાજપ |
વરાછા માર્ગ | કુમાર કાનાણી | ભાજપ |
કરંજ | પ્રવિણ ઘોઘારી | ભાજપ |
લિંબાયત | સંગીતા પાટીલ | ભાજપ |
ઉધના | મનુ પટેલ | ભાજપ |
મજૂરા | હર્ષ સંઘવી | ભાજપ |
કતારગામ | વિનૂ મોરડિયા | ભાજપ |
સુરત પશ્ચિમ | પૂર્ણેશ મોદી | ભાજપ |
ચોર્યાસી | સંદીપ દેસાઈ | ભાજપ |
બારડોલી (SC) | ઈશ્વર પરમાર | ભાજપ |
મહુવા (ST) | મોહન ઢોડિયા | ભાાજપ |
નાંદોદ (ST) | ડૉ. દર્શના વસાવા | ભાજપ |
ડેડિયાપાડા (ST) | ચૈતર વસાવા | આપ |
જંબુસર | ડી.કે.સ્વામી | ભાજપ |
વાગરા | અરુણસિંહ રાણા | ભાજપ |
ઝઘડિયા (ST) | રિતેશ વસાવા | ભાજપ |
ભરૂચ | રમેશ મિસ્ત્રી | ભાજપ |
અંકલેશ્વર | ઈશ્વવર પટેલ | ભાજપ |
જલોલપોર | રમેેશ પટેલ | ભાાજપ |
નવસારી | રાકેશ દેસાઈ | ભાજપ |
ગણદેવી | નરેશ પટેલ | ભાજપ |
વાંસદા (ST) | અનંત પટેલ | કોંગ્રેસ |
ધરમપુર (ST) | અરવિંદ પટેલ | ભાજપ |
વલસાડ | ભરત પટેલ | ભાજપ |
પારડી | કનુ દેસાઈ | ભાાજપ |
કપરાડા (ST) | જીતુ ચૌધરી | ભાજપ |
ઉમરગામ (ST) | રમણલાલ પાટકર | ભાજપ |
વ્યારા (ST) | બિપિન ચૌધરી | આપ |
નિઝર (ST) | જયરામ ગામીત | ભાજપ |
ડાંગ (ST) | વિજય પટેલ | ભાજપ |
ADVERTISEMENT
ADVERTISEMENT