Biparjoy Cyclone: સુરત ભાજપે ફૂડ પેકેટ્સ બનાવવાનું કર્યું શરૂ- Video
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતમાં આવી રહેલા બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત ભાજપ એક્ટિવ થઈ ગયું છે. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાના આધારે વાવાઝોડાના સંભાવિત…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ ગુજરાતમાં આવી રહેલા બિપોરજોય વાવાઝોડાને લઈને સુરત ભાજપ એક્ટિવ થઈ ગયું છે. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાના આધારે વાવાઝોડાના સંભાવિત અસરગ્રત વિસ્તારોમાં સુરત ભાજપ દ્વારા ફૂડ પેકેટ મોકલવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરત ભાજપની ઓફિસમાં જ રસોઈયાઓ દ્વારા સુખડી બનાવી પેકિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજનભાઈએ જણાવ્યું હતું કે, સુરત ભાજપ દ્વારા જીવન જરૂરિયાત માટે ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે રાજ્યમાં જે તે વિસ્તારમાં ફૂડ પેકેની જરૂર પડશે ત્યારે સુરત ભાજપ તાત્કાલિક એમને પહોંચાડી મદદ કરશે. આવો જોઈએ અહીં કેવી થઈ રહી છે તૈયારીઓ…
અરવલ્લીની આ ઘટના CCTVમાં કેદ ના થઈ હોત તો ગાયનો જ વાંક નીકળતો, યુવકને લાતોથી કેમ ફરી વળી જુઓ
ADVERTISEMENT
ADVERTISEMENT