ચૂંટણીની તૈયારી!12 IAS સહિત 182 પોલીસ કર્મીઓની બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ તો મહિનાઓ પહેલા ચૂંટણીની તૈયારી આરંભી દીધી હતી ત્યારે તંત્ર પણ ચૂંટણીને…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ તો મહિનાઓ પહેલા ચૂંટણીની તૈયારી આરંભી દીધી હતી ત્યારે તંત્ર પણ ચૂંટણીને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે. આચારસંહિતા પહેલા આ સ્થિતિ વચ્ચે IAS થી લઈને પોલીસ બેડામાં બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાંચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. એક તરફ ચૂંટણી થોડા જ દિવસોમાં જાહેર થઈ શકે છે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે IAS થી લઈને પોલીસ બેડામાં બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. આમ આજે ફરી 2 GAS સહિત IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ગુજરાતના 2 GAS અને 12 IAS અધિકારીઓ સમાવેશ થાય છે. જ્યારે પોલીસ બેડની વાત કરવામાં આવે તો 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. ગત સપ્તાહમાં IPS તેમજ 86 dyspનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
2 GAS સહિત IAS અધિકારીઓની બદલી
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસ બેડાની બદલીઓ
ADVERTISEMENT