Vibrant Summit 2024 : વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતી વાનગીનો સ્વાદ માણશે વિદેશી મહેમાનો, જુઓ મેન્યૂમાં શું પીરસાશે
Vibrant Summit 2024 : આગામી 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. એવામાં આજ રોજ નરેન્દ્રભાઈ મોદી…
ADVERTISEMENT
Vibrant Summit 2024 : આગામી 10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. એવામાં આજ રોજ નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવશે અને તેની સાથે વિદેશ મહેમાનોનો જમાવડો થશે.ત્યારે પ્રધાનમંત્રી મોદી સહિત મહાનુભાવોને ગુજરાતી અને ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે. તમામ મહેમાનો માટે શુદ્ધ શાકાહારી ભોજન અને સાથે જ મિલેટ્સની વાનગીઓ પીરસવામાં આવશે.
વેલકમ ડ્રિન્કસથી લઈને ખમણ, ખાંડવી, રાજભોગ શ્રીખંડ જેવી વાનગીઓ
આજે નરેન્દ્ર મોદી સાથે UAEના રાષ્ટ્રપતિ પણ ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. ડિનરમાં વેલકમ ડ્રિન્કસથી લઈને ખમણ, ખાંડવી, રાજભોગ શ્રીખંડ વગેરે પીરસવામાં આવશે. આ સિવાય ચટાકેદાર વાનગીઓમાં ઘુઘરા, નાચોસ વગેરે પીરસવામાં આવશે.
વેલકમ ડ્રિન્ક્સ
ADVERTISEMENT
ચમેલિયા બ્લોસમ
ઈન્ટર્નલ સનરાઈઝ
ફ્રેશ જ્યુસ
ADVERTISEMENT
સફરજન, ગાજર અને બીટ
ફૂદીનો અને તરબૂચ
ADVERTISEMENT
હોમમેડ કૂકીઝ
રેડ વેલવેટ
રાગી અને ફીગ કૂકીઝ
ગાજર અને તજનો કેક
પ્રાદેશિક વાનગીઓ
વાટી દાળના ખમણ
ખાંડવી
રાજભોગ શ્રીખંડ
મસાલેદાર વાનગી
નાચોસ બાર
ઘુઘરા
કાલના ભોજનમાં શું પીરસાશે?
વેલકમ ડ્રિન્ક્સ
નીલ અડાલજ
સલાડ
રોસ્ટેડ કાજુ
બ્રોક્લિનટ
સ્વિટકોર્ન ચાર્ટ
મેઈન પ્લેટ
ત્રીપોલી મિર્ચ આલુ લબાબદાર
દાલ અવધી
સબ્સ દમ બીરયાની
બાસમતી રાઈસ
બ્રેડ
આલુ મિર્ચ કા કુલ્ચા
હોમ સ્ટાઈલ ફુલકા
ફિન્ગર મિલેટ પરાઠા
મીઠાઈ
ફોક્સટેલ મેન્ગો લીચી
ચીકુ-પિસ્તાનો હલવો
સિઝનલ ફ્રુટ
ADVERTISEMENT