Gujarat: આ અધિકારીઓને દિવાળીની મોટી ભેટ, 27 અધિકારીઓને બઢતી મળી

ADVERTISEMENT

27 Officer got pramotion
27 Officer got pramotion
social share
google news

Gandhinagar News : દિવાળીને હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા અધિકારીઓને દિવાળીની ભેટ મળી છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા વિવિધ અધિકારીઓની ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વહીવટી વિભાગમાં બઢતી આપવામાં આવી છે. તેઓને હાલના હોદ્દા પર જ કામ કરવાનું રહેશે નિમણુંક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ IAS અને IPS અધિકારીઓ ઉપરાંત મામલતદાર અને નાયમ મામલતદારોની બદલીનો પણ ઘાણવો કાઢવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે. હજી પણ મંત્રીમંડળમાં પણ કેટલાક ફેરફારો આવે તેવી શક્યતા છે.

જુઓ બઢતી મળેલા અધિકારીઓની યાદી…

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT