પૂર્વ CM વિજય રૂપાણી સંભાળશે પોતાનો ચાર્જ, ભાજપે આપી છે ખુબ જ મહત્વની જવાબદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : ગુજરાતની ચૂંટણી પુર્ણ થઇ ચુકી છે. ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. આજે શપથવિધિનો કાર્યક્રમ પુર્ણ થઇ ચુક્યો છે. ભાજપે હવે આગામી ચૂંટણી છે તે રાજ્યો પર ભાજપ દ્વારા પોતાની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંજાબમાં પોતાને મળેલી પ્રભારી તરીકેનો પદભાર સંભાળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ભાજપની સ્થિતિ ખુબ જ નાજુક છે. આપની પ્રચંડ બહુમતીથી જીતના કારણે કોંગ્રેસ બીજા અને ભાજપ ત્રીજા નંબર પર છે. જેથી ભાજપ હવે પોતાની તમામ શક્તિ સાથે કામે લાગી શકે છે. 13 મી તારીખે તેઓ પોતાનો અધિકારીક કાર્યભાર સંભાળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિતની તમામ ચૂંટણીમાં ભાજપને સફળતા મળે તેની જવાબદારી વિજય રૂપાણીને સોંપાઇ છે.

વિજય રૂપાણિ હિન્દીમાં જેટલા કાચા છે સંગઠનની બાબતોમાં તેટલા જ પાકા છે. તેઓ મજબુત સંગઠનાત્મક માળખુ ઉભુ કરીને કઇ રીતે સરકાર બનાવી શકાય તે અંગેની બાબતોમાં ખુબ જ પાવરધા છે. તેમણે સંગઠનમાં પોતાનું આખુ જીવન ખર્ચી નાખ્યું છે. જેથી સંગઠનની સોગઠાબાજીના તેઓ ચાણક્ય છે. તેવામાં પંજાબમાં પડી ભાંગેલી કોંગ્રેસને બેઠી કરવા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT