ખેતીમાં ખરાબ વર્ષ જતાં ખેડૂતે કરી આત્મહત્યા, પરિવારનો આધાર સ્તંભ તૂટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ જિલ્લામાં ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે ખેડૂતોની ભૂમિકા આપણા જીવનમાં અમૂલ્ય હોય છે. ત્યારે ધ્રોલના ગોલિટા ગામમાં ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ખેતીમાં ખરાબ વર્ષ જતા તેણે આત્મહત્યા કરી લીધી છે. અત્યારે પરિવારમાં શોકનું મોજુ ફરિવળ્યું છે.

ગોલીટા ગામના ખેડૂતની આત્મહત્યા
ધ્રોલના ગોલીટા ગામમાં ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી પ્રમાણે ખેતીમાં વર્ષ ઘણું નબળું ગયું હતું એટલે તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. અત્યારે પરિવારજનોમાં પણ શોકનું મોજુ ફરિવળ્યું છે.

પરિવારનો સ્તંભ તૂટ્યો
ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. પોતાની વાડીમાં જ ખેડૂતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોમાં અત્યારે ભારે શોકનું મોજુ ફરિવળ્યું છે. એટલું જ નહીં ખેડૂતના આત્મહત્યાથી ગામમાં શોકનું મોજુ ફરિવળ્યું છે.

ADVERTISEMENT

With Input: દર્શન ઠક્કર

    follow whatsapp

    ADVERTISEMENT