અભિનેત્રી કંગના રનૌત સોમનાથ મહાદેવનાં દર્શને પધારી હતી. તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તેમજ મહાદેવનો જલાભિષેક કર્યો હતો.