કોંગ્રેસ નેતાએ કહ્યું સનાતનનો વિરોધ અમને લઈ ડૂબ્યો

Assmebly Election Result 2023: Congress નેતાએ કહ્યું Sanatan નો વિરોધ અમને લઈ ડૂબ્યો. સાંભળો શું કહ્યું?

View More કોંગ્રેસ નેતાએ કહ્યું સનાતનનો વિરોધ અમને લઈ ડૂબ્યો

Assembly Election 2023: ત્રણ રાજ્યોમાં BJP ની જીતને લઈને Gujarat ના મંત્રીઓએ શું કહ્યું?

ભાજપે ચાર રાજ્યોમાંથી એક રાજ્યમાં જીત હાંસલ કરવા તરફ જઈ રહી છે ત્યારે હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી અને પ્રફુલભાઈ પાનસેરીયાએ જીતને લઈને પ્રતિક્રિયા આપી હતી.

View More Assembly Election 2023: ત્રણ રાજ્યોમાં BJP ની જીતને લઈને Gujarat ના મંત્રીઓએ શું કહ્યું?

રાજસ્થાનમાં CMની દાવેદારી પર દિયા કુમારીએ શું કહ્યું?

Rajasthan Election Result 2023 માં CMની દાવેદારી પર BJP ના વિજેતા ઉમેદવાર અને સાંસદ Diya Kumari એ શું કહ્યું?

View More રાજસ્થાનમાં CMની દાવેદારી પર દિયા કુમારીએ શું કહ્યું?

હિન્દી બેલ્ટ રાજ્યોમાં મોદી લહેર, ભાજપની બલ્લે-બલ્લે!

Assembly Election 2023: હિન્દી બેલ્ટ રાજ્યોમાં મોદી લહેર, BJP ની બલ્લે-બલ્લે! ભાજપની જીત પર પ્રવક્તાઓએ શું કહ્યું સાંભળો.

View More હિન્દી બેલ્ટ રાજ્યોમાં મોદી લહેર, ભાજપની બલ્લે-બલ્લે!

પરિણામ બાદ રાજનીતિમાં નવો વળાંક આવશેઃ બાબા રામદેવ

Assembly Election 2023 ને લઈને Baba Ramdev એ કહ્યું પરિણામ બાદ રાજનીતિમાં નવો વળાંક આવશે, સાંભળો શું કહ્યું બાબા રામદેવે

View More પરિણામ બાદ રાજનીતિમાં નવો વળાંક આવશેઃ બાબા રામદેવ

લૂંટારુઓએ કેમ ખેલ્યો ખૂની ખેલ?

આજની ક્રાઈમ સ્ટોરીમાં આપણે વાત કરીશું લૂંટ વિથ મર્ડરની સનસનીખેજ કહાની… એવી કહાની કે જેમાં માત્ર નજીવી લૂંટ માટે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવાઈ

View More લૂંટારુઓએ કેમ ખેલ્યો ખૂની ખેલ?

સત્તા હાથ કરવા ‘મહારાણી’એ બનાવ્યો મોટો ગેમપ્લાન!

વસુંધરા રાજે મતદાન બાદ સુપર એક્ટિવ છે. તેઓ પાર્ટી અને સંઘ નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે. સાથે જ તેઓ જૂના સાથીઓને આકર્ષવાના પણ પ્રયાસો કરી રહ્યા છે

View More સત્તા હાથ કરવા ‘મહારાણી’એ બનાવ્યો મોટો ગેમપ્લાન!

એથર દુર્ઘટના પર જોરદાર રાજનીતિ, કોંગ્રેસ-AAP VS તંત્ર| Gujarat Tak

એથર કંપની ઘટના ના જવાબદાર લોકો સામે એફઆઇઆર કરવાની કાંગ્રેસ એ કરી માંગ – એથર કંપની ની વિરુદ્ધ મા ગુન્હો દાખલ કરી કાર્યવાહી ની કાંગ્રેસ એ કરી માંગ, કલેકટર ને આપ્યો આવેદન

View More એથર દુર્ઘટના પર જોરદાર રાજનીતિ, કોંગ્રેસ-AAP VS તંત્ર| Gujarat Tak

Mehsanaનું બાળ ઓબ્ઝર્વેશન ગૃહ અસલામત, ઓબ્ઝર્વેશન હોમમાંથી 5 સગીરો કેવી રીતે ફરાર થયા? Gujarat Tak

ગુજરાતમાંથી ગંભીર ગુનાના બાળ આરોપીઓને સલામત રાખવાની જેના ઉપર જવાબદારી છે તેવુ મહેસાણાનુ બાળ ઓબ્ઝર્વેશન હોમ ખુદ અસલામત

View More Mehsanaનું બાળ ઓબ્ઝર્વેશન ગૃહ અસલામત, ઓબ્ઝર્વેશન હોમમાંથી 5 સગીરો કેવી રીતે ફરાર થયા? Gujarat Tak

Assembly Election Exit Poll 2023: Gujarat ના વરિષ્ઠ પત્રકારોના મતે પાંચ રાજ્યોમાં કોની સરકાર | Politics

Assembly Election Exit Poll 2023: Gujarat ના વરિષ્ઠ પત્રકારોના મતે પાંચ રાજ્યોમાં કોની સરકાર | Politics

View More Assembly Election Exit Poll 2023: Gujarat ના વરિષ્ઠ પત્રકારોના મતે પાંચ રાજ્યોમાં કોની સરકાર | Politics

Assembly Election Exit Poll 2023: પાંચ રાજ્યોમાં કોણ મારશે બાજી? શું છે પત્રકારોનો મત | Politics

Assembly Election Exit Poll 2023: પાંચ રાજ્યોમાં કોણ મારશે બાજી? શું છે પત્રકારોનો મત | Politics

View More Assembly Election Exit Poll 2023: પાંચ રાજ્યોમાં કોણ મારશે બાજી? શું છે પત્રકારોનો મત | Politics