SENSEX ક્લોઝિંગ- શેર બજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ 1041 અંક વધ્યો; નિફ્ટી 16900ને પાર
ગુરુવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. ફાઈનેંશિયલ સર્વિસ, મેટલ, આઈટી સહિત તમામ સેક્ટર્સમાં જોરદાર ખરીદી થતાં માર્કેટને મજબૂતી મળી અને ગુરુવારે ક્લોઝિંગ સમયે…
ADVERTISEMENT
ગુરુવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. ફાઈનેંશિયલ સર્વિસ, મેટલ, આઈટી સહિત તમામ સેક્ટર્સમાં જોરદાર ખરીદી થતાં માર્કેટને મજબૂતી મળી અને ગુરુવારે ક્લોઝિંગ સમયે સેન્સેક્સમાં 1041 અંકનો વધારા સાથે 56856ના લેવલ પર બંધ રહ્યો હતો.
વળી નિફ્ટીમાં પણ 288 અંકનો વધારો જોવા મળ્યો હતો, નિફ્ટી 16930 પર બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ ટોપ ગેઈનર રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT