Budget 2024: અરે! કહેના કયા ચાહતે હો? બજેટ બાદ સોશિયલ મીડિયામાં મજેદાર Memes વાયરલ

ADVERTISEMENT

Budget 2024
Budget 2024
social share
google news
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠું બજેટ રજૂ કર્યું
  • બજેટ બાદ સોશિયલ મીડિયા પર મજેદાર Memes વાયરલ

Budget 2024 Memes: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળા બજેટ રજૂ કર્યું. આ બજેટમાં કરદાતાઓને કોઈ રાહત આપવામાં આવી નથી. એટલે કે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

બજેટના Memes વાયરલ

આ બધા વચ્ચે ઈન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર ન થવાને કારણે મિડલ ક્લાસને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આવકવેરા મુક્તિની મધ્યમ વર્ગની આશાઓ પર પાણી ફરી વળવા અંગે લોકો રમૂજી પોસ્ટ કરી રહ્યા છે. એક યુઝરે સિરિયલ તારેક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્ર જેઠા લાલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે – પોપટ પે પોપટ, મેરા પોપટ સબ જગાહ મેરા હો રહા હૈ.

ADVERTISEMENT

આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફારની ગેરહાજરી અંગે, એક યુઝરે તેની ફિલ્મના એક ડાયલોગ સાથે અજય દેવગનની તસવીર શેર કરી અને લખ્યું – કંઈ બદલાયું નથી, આજે પણ બધું પહેલા જેવું જ છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

એક વ્યક્તિએ ફની વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું- જુઓ બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય તો મધ્યમ વર્ગના માણસની શું હાલત થશે. આમાં એક વ્યક્તિ રિપોર્ટરના સવાલ પર કહી રહ્યો છે કે અમે અત્યારે કંઈ કહી શકી તેવી હાલતમાં નથી, અમે અત્યારે ડિપ્રેશનમાં છીએ.

    follow whatsapp

    ADVERTISEMENT