ગરમીથી રાહત મળશે! ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી - ગુજરાત તક
અમદાવાદ આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

ગરમીથી રાહત મળશે! ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ગઈકાલે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે પવન ફૂંકાવાના કારણે લોકોને રાહત મળી હતી. ત્યારે આગામી રવિવારથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગે સંકેતો આપ્યા છે. જેથી ગરમીથી રાહત મળશે.

ક્યાં ક્યાંં પડી શકે વરસાદ?
હવામાન વિભાગ મુજબ આગામી રવિવારથી ઉત્તર, મધ્ય ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. જે મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. તો સોમવારના રોજ પણ સાબકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે.

ગુરુવારે અમદાવાદમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું
ગુરુવારે અમદાવાદ શહેરમાં 43.4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો હતો. જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસોમાં પવન ફૂંકાવાની આગાહીને પગલે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.

માતા બનેલી શ્લોકા અંબાણીના સ્ટાઈલિશ મેટરનીટી Photos 49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ વિરાટ, પ્રિયંકા, આલિયા અને કેટ, જાણો ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેટલા પૈસા લે છે આ સેલેબ્સ? જયા કિશોરી લવ મેરેજ કરશે કે એરેન્જ, જાણો શું આપ્યો જવાબ ટોપલેસ થઈ 44 વર્ષની આ અભિનેત્રી, ઉનાળાની ઉજવણી કિન્નરો પાસે માગી લો આ વસ્તુ, ચમકી ઉઠશે કિસ્મત 82 વર્ષનો એક્ટર ચોથી વખત પિતા બનશે, 53 વર્ષ નાની છે ગર્લફ્રેન્ડ સારા તેંડુલકરનો નવો લૂક જોયો? બ્યૂટીફૂલ તસવીરો વાઈરલ ટેડી બિયર પહેરી નીકળેલી ઉર્ફીના ચહેરા પર ઈજાના નિશાન, કોની લાગી નજર? રણવીર સિંહે પહેર્યું એટલું મોંઘું બાથરોબ, કિંમત જાણીને ચોંકી જશો શુભમન ગિલને છે કારનો ગજબનો શોખ, સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો મા કરતા દીકરી સવાઈ, શ્વેતા તિવારીની દીકરીએ સ્વિમસૂટ પહેરીને પાણીમાં આગ લગાવી CSKની જીત પર ઈમોશનલ થયા રિવાબા, મેદાન સર જાડેજાને વચ્ચે ભેટી પડ્યા, જુઓ VIDEO IIFA 2023 માં મૌની રોય ખાસ અંદાજમાં જોવા મળી , પતિ સાથે થઈ રોમેન્ટિક પૂજા-પાઠ કરતા દેખાયા હોલીવુડ સ્ટાર, શું છે આ તસવીરોનું સત્ય? ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્ય IPL 2023 ની ફાઇનલમાં જો વરસાદ વિલન બને તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ મલાઈકાએ અર્જુનની પ્રાઈવેટ ફોટો શેર કરી દીધી, લખ્યું- ‘મારો લેઝી બોય’ રિલેશનશીપમાં ‘તારક મહેતા’ની જૂની સોનુ, બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ, VIDEO વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલની PM મોદીના હસ્તે નવા સંસદ ભવનમાં સ્થાપના