વિધર્મી યુવકે રાત્રે પરિણિતાના ઘરમાં ઘૂસી આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આપી આ ધમકી - GujaratTak - the heretical youth broke into parineetas house at night and committed an act against nature threatened - GujaratTAK
આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ વડોદરા

વિધર્મી યુવકે રાત્રે પરિણિતાના ઘરમાં ઘૂસી આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આપી આ ધમકી

વડોદરા: શહેરમાં હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં વિધર્મી યુવકે રાત્રે પાડોશીના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું. આ સાથે જ મહિલાને તેના દીકરાને મારીનાખવાની ધમકી આપી હતી. જોકે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે આ મામલે વિધર્મી યુવકે રાત્રે અઢી વાગ્યે પરિણિતાના ઘરમાં ઘુસીને તમામ હદો […]
વિધર્મી યુવકે રાત્રે પરિણિતાના ઘરમાં ઘૂસી આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આપી આ ધમકી

વડોદરા: શહેરમાં હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં વિધર્મી યુવકે રાત્રે પાડોશીના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું. આ સાથે જ મહિલાને તેના દીકરાને મારીનાખવાની ધમકી આપી હતી. જોકે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે આ મામલે

વિધર્મી યુવકે રાત્રે અઢી વાગ્યે પરિણિતાના ઘરમાં ઘુસીને તમામ હદો વટાવી દીધી હતી. 26 વર્ષીય વિધર્મી યુવકે તેની પાડોશમાં રહેતી પરિણિતા સાથે પ્રેમ સંબંધો બાંધવા હતા. પરંતુ અવાર નવાર 22 વર્ષીય પરિણિતાએ તેને ના પાડી દીધી હતી. જેથી કરીને યુવક રોષે ભરાયો અને તેની લાજ લૂંટવા ઘરમાં ઘૂસી ગયો હતો. રાત્રે અઢી વાગ્યે અચાનક વિધર્મી યુવકને પોતાના ઘરમાં જોઈ પરિણિતા ગભરાઈ ગઈ હતી. યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજારી તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે.

1 વર્ષથી સબંધ રાખવા કરતો હતો દબાણ
વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે પાડોશમાં રહેતી પરિણિતાના ઘરે રાત્રે રાત્રે અઢી વાગ્યે ઘુસીને દુષ્કર્મ આચર્યું હતું. યુવક ડરાવી ધમકાવીને છેલ્લા 1 વર્ષથી પરિણાતાને પોતાની સાથે તે શારિરિક સંબંધ બાંધે એના માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં તેની છેડતી કરી શારિરિક અડપલાં પણ કરતો હતો. ત્યારે હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નોંધાવી પોલીસ ફરિયાદ
વિધર્મી યુવકે મોડી રાત્રે તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી અને પરિણિતાને ઢાંકવી હતી કે, જો તેને કોઈને આ અંગે જણાવ્યું તો તેના છોકરાની હત્યા કરી દેશે. વિધર્મી યુવક અનેક વાર તેને બહાર બળજબરી પૂર્વક પણ લઈ ગયો હતો. અહીં તેની સાથે શારિરિક છેડતી કરી હતી. ત્યારે આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી હતી અને વિધર્મી યુવકનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની અટકાયત કરાશે એમ જણાવ્યું હતું.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…