Gujarat Rain: આગામી ચાર દિવસ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, જુઓ કઇ તારીખે ક્યાં ભારે વરસાદ પડશે - gujarat rain meghrajas explosive innings for the next four days see on which date it will rain heavily - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ

Gujarat Rain: આગામી ચાર દિવસ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, જુઓ કઇ તારીખે ક્યાં ભારે વરસાદ પડશે

Gujarat Rain Forecast : ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ છે. ઓગસ્ટ મહિનામાં ખુબ જ રાહ જોવડાવ્યા બાદ હવે ભાદરવા મહિનામાં વરસાદનું આગમન થયું છે. બીજી તરફ હવામાન વિભાગે પણ વરસાદ અંગેની આગાહી વ્યક્ત કરી છે. […]
Heavy rain forcase in Gujarat

Gujarat Rain Forecast : ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ છે. ઓગસ્ટ મહિનામાં ખુબ જ રાહ જોવડાવ્યા બાદ હવે ભાદરવા મહિનામાં વરસાદનું આગમન થયું છે. બીજી તરફ હવામાન વિભાગે પણ વરસાદ અંગેની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 18 થી 21 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 18 થી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

18 સપ્ટેમ્બરે કયા વિસ્તારો માટે આગાહી વ્યક્ત કરવામાં આવી

18 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બનાસકાંઠા, ભરૂચમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ,પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, જૂનાગઢ, અમરેલી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

19 સપ્ટેમ્બરની આગાહી

19 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી રેડ એલર્ટ પર છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પંચમહાલ, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, કચ્છમાં યેલો એલર્ટ અપાયું છે. મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાગમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

20 સપ્ટેમ્બરે કયા વિસ્તારમાં આગાહી?

ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર,મોરબી, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાંગ, વલસાડ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા આણંદ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…