Gujarat Rain: ભારે વરસાદ વચ્ચે 6 જિલ્લામાં શાળાઓમાં રહેશે રજા, નર્મદા બંધનું જળસ્તર 138.68 મી. પહોંચ્યું - gujarat rain heavy rain in gujarat school remains closed in those 6 district - GujaratTAK
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

Gujarat Rain: ભારે વરસાદ વચ્ચે 6 જિલ્લામાં શાળાઓમાં રહેશે રજા, નર્મદા બંધનું જળસ્તર 138.68 મી. પહોંચ્યું

Gujarat Rain: ગુજરાતમાં વરસાદની આગાહી પ્રમાણે ફરી એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ હાલમાં સોમવારે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે ત્યારે ગુજરાતના છ જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. Parliament Special session: ખાસ સત્ર આજથી થશે શરૂ પછી નવા સંસદ ભવનમાં એંટ્રી, જાણો 5 દિવસ માટે શું છે […]

Gujarat Rain: ગુજરાતમાં વરસાદની આગાહી પ્રમાણે ફરી એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ હાલમાં સોમવારે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે ત્યારે ગુજરાતના છ જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Parliament Special session: ખાસ સત્ર આજથી થશે શરૂ પછી નવા સંસદ ભવનમાં એંટ્રી, જાણો 5 દિવસ માટે શું છે સરકારની તૈયારી?

કયા જિલ્લાઓમાં રહેશે શાળાઓ બંધ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અરવલ્લી, ખેડા, દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. દરમિયાનમાં ભારે વરસાદને પગલે દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા અને પંચમહાલ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ ગતરોજ ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

ઉપરાંત 19 સપ્ટેમ્બરે ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 20મી સપ્ટેમ્બરે દ્વારકા અને જામનગર તથા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…