VIDEO: કોળી સમાજ લાલઘુમ થતાં કનુભાઈ દેસાઈ પડ્યા ટાઢા, બે હાથ જોડી માંગી માફી

ADVERTISEMENT

પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વધુ એક ભાજપ નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે હવે ક્ષત્રિયો બાદ કોળી સમાજ લાલઘુમ થઈ ગયો છે.

social share
google news

પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વધુ એક ભાજપ નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે હવે ક્ષત્રિયો બાદ કોળી સમાજ લાલઘુમ થઈ ગયો છે. કેબિનેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું છે. જેને લઈને કોળી સમાજ રોષે ભરાયો હતો અને હવે કનુભાઈ દેસાઈએ આ રોષને જોતા માફી માંગી છે... શું કહ્યું છે તેમણે સાંભળો...

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT